આ નમૅદ જયંતી નિમિત્તે મુખ્ય વિષય ના ગુજરાતી ના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ચાર ટીમ પાડવા માં આવી હતી નમૅદ વીર,નમૅદ સજૅન ટીમ,નમૅદ નાદ અને જય જય ગરવી ગુજરાત એમ ચાર ટીમ પાડવા માં આવી હતી. તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ને નમૅદ ટીમ વિજેતા બની હતી.વિજેતા થયેલ વિધાથીર્ઓ ને પ્રમાણપત્ર આપવા આવ્યા હતા.